ગુજરાતીઓ માટે નો શ્રેષ્ઠ બ્લોગ

પુતળું

//
લીલા તેના પ્રેમી સાથે બેડરૂમ માં હતી, ત્યાં તેનો પતિ આવી ગયો. જલ્દી જલ્દી લીલા એ તેના પ્રેમી ના આખા શરીરે તેલ ચોપડી અને પાવડર છાંટી એક ખૂણા માં ઉભો રાખી દીધો. તેના પતિ એ તેને પૂછ્યું કે આ શું છે?
લીલા: કઈ ની, પુતળું છે. મારી બેનપણી એના બેડરૂમ માં રાખવા લાવી હતી, મને પણ ગમ્યું એટલે મેં પણ લઇ લીધું.  તેના પતિ એ કઈ કહ્યું નહિ અને સુઈ ગયો. રાત્રે ૨ વાગે લીલા નો પતિ ઉઠી ને રસોડા માં ગયો અને સેન્ડવીચ અને દૂધ નો ગ્લાસ લઈને પુતળા પાસે ગયો અને બોલ્યો: લે ખાઈ લે, હું રેખા ના ઘરેપુતાલું બની ને આખો દિવસ ઉભો હતો, ભોસ્ડીના કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: